Posts

બયોલૉજી એટલે શું?

 પ્રાણી ના ભૌતિક શરીર નો અભ્યાસ કરતું શાસ્ત્ર

એનેટોમી એટલે શું?

 શરીર ના અસ્થિ તંત્ર અને આ બંધારણ નો અભ્યાસ કરતું શાસ્ત્ર 

એરોનોટિક્સ એટલે શું?

 વિમાનોના ઉડ્ડયન અને યાંત્રિક સામગ્રી અંગે નું શાસ્ત્ર

એસ્ટ્રોનોમી એટલે શું?

એસ્ટ્રોનોમી એટલે ખગોળ શાસ્ત્ર, ગ્રહો ઉપગ્રહ અને અંતરિક્ષ વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી.